શક્કરિયા ની વેફર

આપણે ઉપવાસ માં મોટાભાગે બટેટા અને કેળા ની વેફર ખાતા હોઈએ છે.. શિવરાત્રી નજીક છે તો શિવરાત્રી ના ઉપવાસ માટે શકકરિયા ની વેફર ની રેસિપી લાવી છું.. 10 મિનીટ માં બની જાય એવી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી આ વેફર આજે ચોક્કસ થી બનાવો. કોઈ પણ ટાઈમ પર ખાય શકાય એવી આ વેફર છે. શકકરિયા ખૂબ જ…

ભાત અને સાબુદાણા ની ઈન્સ્ટન્ટ ખીર

ખીર એ પ્રાચીન કાળ દક્ષિણ એશિયા થી ખૂબ જ પ્રચલિત સ્વીટ ડીશ છે. મૂળભૂત રીતે ખીર ચોખા અને દૂધ માંથી બનતી હોય છે. જેમાં ડ્રાયફ્રુટ ઉમેરી ને સ્વાદ માં વધારો કરવામાં આવે છે. ખીર પણ જુદી જુદી રીતે બનાવામાં આવે છે. ખીર- પુરી નું જમણ ખૂબ જાણીતું છે. ચોખા અને સાબુદાણા ની અલગ અલગ ખીર…

કિચન ટિપ્સ

આપણા રોજીંદા રસોડા ના કામ માં આપણે નાની નાની ટિપ્સ નું ધ્યાન રાખીએ તો આપણું કામ સરળ થઇ જાય છે. અહીં થોડી તમારે રોજ ઉપયોગી થાય એવી ટિપ્સ આપી છે અને તમે પણ બીજી ટિપ્સ ખબર હોય તો ચોક્કસ થી કોમેન્ટ માં જણાવો. આજની ફાસ્ટ લાઈફ માં બધા ને કાંઈક એવું જોઈતું હોય કે તેમનું…

સૂજી (રવા) ના ક્રિસ્પી ફિંગર્સ

આજના સમય માં બાળકો ની રોજ કાંઈક નવી ફરમાઇશ હોય છે . ખાસ કરી ને નાસ્તા અને જમવામાં કાંઈક નવું બનાવી આપવાની ફરમાઇશ કરતા હોય છે. અત્યારે ઘણા બાળકો ને વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક મમ્મી એવું ઈચ્છે કે કંઈક જલ્દીથી બની જાય અને બાળકો પણ ખુશ થઈ જાય એવી રેસિપી બનાવે. તો આજે…

બોમ્બે મસાલા ટોસ્ટ

મુંબઇ જેમ એના ગ્લેમર અને ફેશન માટે બહુ જ પ્રખ્યાત છે એ એજ રીતે એના સ્ટ્રીટ-ફૂડ માટે પણ એટલું જ જાણીતું છે. મુંબઇ ના વડાપાવ , ભાજીપાવ, ભેળ , મસાલા ટોસ્ટ વેગેરે વાનગીઓ ખૂબ જ ફેમસ છે. જે તમને મુંબઇ ની દરેક ગલી માં જોવા મળશે. આજે મુંબઇ ની લગભગ બધી જ જગ્યા એ મળતા…

મિક્સ વેજીટેબલ મન્ચુરિયન

શિયાળા ની સિઝન માં શાક ખૂબ જ સરસ આવતા હોય છે. પરંતુ બાળકોને બધા શાક નથી ભાવતા હોતા. જો બાળકો ના નાસ્તા માટે એમના પસંદ નું જો કાંઈક પીરસવામાં આવે તો એમને મજા આવી જાય છે. દરેક મમ્મી કંઈક હેલ્ધી હોય એવું જ આપવાનો આગ્રહ રાખતી હોય છે. તો આજે લગભગ બધા જ બાળકો ના…

રોટી નૂડલ્સ

નૂડલ્સ ના નામથી જ નાના અને મોટા બધા ના મોમાં પાણી આવી જાય છે.. ખાસ કરી ને બાળકો ને તમે બહાર ની નૂડલ્સ રોજ ના આપી શકો ..એટલે હવે આજથી આ હેલ્થી ઝટપટ નૂડલ્સ જરૂર થી ટ્રાય કરો અને બાળકો ને નાસ્તા માં આપો. આપણા ઘરે જ્યારે રોટલી વધે ત્યારે આપણે શું નવું કરવું એવું…

ગ્રીન મસાલા છોલે અને ભટુરે

પંજાબી છોલે અને ભટુરે બધા બનાવતા જ હોય છે. જો તમે છોલે ના એક જ સ્વાદ થી કંટાળ્યા હોય કે કંઈક નવું ખૂબ જ ટેસ્ટી ટ્રાય કરવું હોય તો આજે હું ગ્રીન ગ્રેવી માં બનાવેલા ખૂબ જ ટેસ્ટી એવા ગ્રીન મસાલા છોલે અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ભટુરે ની રેસિપી લાવી છું.. શું તમે…

માવા અને મગફળી ની પૂરણ પોળી

પૂરણ પોળી એ ગુજરાતી થાળી ની શાન જ કહી શકાય એવી સ્વિટ ડીશ છે . , જેને આપણે વેડમી પણ કહીએ છીએ.ગુજરાત માં પૂરણ પોળી તુવેર દાળ માંથી બનાવવામાં આવે છે જેમાં ગોળ કે ખાંડ નો ઉપયોગ થાય છે. જ્યારે મહારાષ્ટ્ર માં પૂરણ પોળી તહેવારો માં ચણા ની દાળ માંથી બનાવવામાં આવે છે. ઘણા બધા…

પટ્ટી મરચાં ના ભજીયાં

ભજીયાં એ ખૂબ જ પ્રચલિત ફરસાણ છે. ઘણા બધા અલગ પ્રકાર ના ભજીયાં બનતા હોય છે. પ્રસંગ માં ખાસ કરી ને બનતા પટ્ટી મરચાં ના ભજીયાં ખૂબ જ પ્રચલિત છે. ખાટા અને તીખા બેઉ ટેસ્ટ નું મિશ્રણ આ ભજીયાં માં હોય છે. મેં અહીં મીડિયમ તીખાં મરચાં લીધા છે તમે જો તીખું ખાવાના શોખીન હોવ…